"પૂર્ણ બેકઅપ" "સંપૂર્ણ પુનર્સ્થાપના" "કનેક્ટ કરેલા ડેસ્કટૉપ કમ્પ્યુટર પર તમામ ડેટાના એક સંપૂર્ણ બેકઅપની વિનંતી કરવામાં આવી છે. શું તમે આ થવા દેવા માંગો છો?\n\nજો તમે પોતે બેકઅપની વિનંતી કરી નહોતી, તો ક્રિયાને આગળ વધવાની મંજૂરી આપશો નહીં." "મારા ડેટાનો બેક અપ લો" "બેક અપ લેશો નહીં" "કનેક્ટ કરેલા ડેસ્કટૉપ કમ્પ્યુટર પરથી તમામ ડેટાના એક સંપૂર્ણ પુનર્સ્થાપનાની વિનંતી કરવામાં આવી છે. શું તમે આ થવા દેવા માંગો છો?\n\nજો તમે પોતે પુનર્સ્થાપનાની વિનંતી કરી નહોતી, તો ક્રિયાને આગળ વધવાની મંજૂરી આપશો નહીં. આ ઉપકરણ પરના હાલના કોઈપણ ડેટાને બદલશે" "મારો ડેટા પુનર્સ્થાપિત કરો" "પુનઃસ્થાપિત કરશો નહીં" "કૃપા કરીને તમારો વર્તમાન બેકઅપ પાસવર્ડ નીચે દાખલ કરો:" "કૃપા કરીને તમારો ઉપકરણ એન્ક્રિપ્શન પાસવર્ડ નીચે દાખલ કરો:" "કૃપા કરીને તમારો ઉપકરણ એન્ક્રિપ્શન પાસવર્ડ નીચે દાખલ કરો. આનો ઉપયોગ બેકઅપ સંગ્રહને એન્ક્રિપ્ટ કરવા માટે પણ થશે." "કૃપા કરીને પૂર્ણ બેકઅપ ડેટાને એન્ક્રિપ્ટ કરવા, ઉપયોગમાં લેવા માટેનો એક પાસવર્ડ દાખલ કરો. જો આ ખાલી છોડવામાં આવે, તો તમારો વર્તમાન બેકઅપ પાસવર્ડ ઉપયોગમાં લેવાશે:" "જો તમે પૂર્ણ બેકઅપ ડેટાને એન્ક્રિપ્ટ કરવા ઇચ્છો, તો નીચે એક પાસવર્ડ દાખલ કરો:" "તમારું ઉપકરણ એન્ક્રિપ્ટ કરેલું હોવાથી, તમારે તમારા બેકઅપને એન્ક્રિપ્ટ કરવાની જરૂર છે. કૃપા કરીને નીચે એક પાસવર્ડ દાખલ કરો:" "જો પુનર્સ્થાપિત ડેટા એન્ક્રિપ્ટ કરેલ છે, તો કૃપા કરીને નીચે પાસવર્ડ દાખલ કરો:" "બેકઅપ પ્રારંભ કરી રહ્યું છે..." "બેકઅપ સમાપ્ત થયું" "પુનઃસ્થાપિત શરૂ થઈ રહ્યું છે..." "પુનઃસ્થાપિત સમાપ્ત થયો" "ક્રિયાનો સમય સમાપ્ત"