"નેટવર્ક્સ માટે સ્કૅન કરી શકતા નથી"
"કોઈ નહીં"
"સાચવેલા"
"ડિસ્કનેક્ટ કર્યું"
"અક્ષમ કર્યો"
"IP કન્ફિગરેશન નિષ્ફળ"
"ઓછી ગુણવત્તાવાળા નેટવર્કના લીધે કનેક્ટ થયું નથી"
"WiFi કનેક્શન નિષ્ફળ"
"પ્રમાણીકરણ સમસ્યા"
"કનેક્ટ કરી શકાતું નથી"
"\'%1$s\' સાથે કનેક્ટ કરી શકાતું નથી"
"પાસવર્ડ તપાસો અને ફરી પ્રયાસ કરો"
"રેન્જમાં નથી"
"આપમેળે કનેક્ટ કરશે નહીં"
"કોઈ ઇન્ટરનેટ ઍક્સેસ નથી"
"%1$s દ્વારા સચવાયું"
"%1$s દ્વારા સ્વત: કનેક્ટ થયેલ"
"નેટવર્ક રેટિંગ પ્રદાતા દ્વારા આપમેળે કનેક્ટ થયું"
"%1$s દ્વારા કનેક્ટ થયેલ"
"%1$s દ્વારા કનેક્ટ થયેલ"
"%1$s દ્વારા ઉપલબ્ધ"
"સાઇન અપ કરવા માટે ટૅપ કરો"
"કોઈ ઇન્ટરનેટ નથી"
"ખાનગી DNS સર્વર ઍક્સેસ કરી શકાતા નથી"
"મર્યાદિત કનેક્શન"
"ઇન્ટરનેટ ઍક્સેસ નથી"
"સાઇન ઇન આવશ્યક"
"ઍક્સેસ પૉઇન્ટ અસ્થાયીરૂપે ભરાયેલ છે"
"%1$s દ્વારા કનેક્ટ થયેલ"
"%1$s દ્વારા ઉપલબ્ધ"
"%1$s ખોલી રહ્યાં છીએ"
"કનેક્ટ કરી શકાયું નથી"
"સાઇન અપ પૂર્ણ કરી રહ્યા છીએ…"
"સાઇન અપ પૂર્ણ કરી શકાયું નથી. ફરી પ્રયાસ કરવા માટે ટૅપ કરો."
"સાઇન અપ પૂર્ણ. કનેક્ટ કરી રહ્યાં છીએ…"
"ખૂબ જ ધીમી"
"ધીમી"
"ઓકે"
"મધ્યમ"
"ઝડપી"
"ખૂબ ઝડપી"
"સમય સમાપ્ત થયો"
"%1$s / %2$s"
"ડિસ્કનેક્ટ કર્યું"
"ડિસ્કનેક્ટ થઈ રહ્યું છે..."
"કનેક્ટ થઈ રહ્યું છે…"
"%1$s સાથે કનેક્ટ થયેલ"
"જોડી કરી રહ્યું છે…"
"%1$s સાથે કનેક્ટ થયેલ (કોઈ ફોન નથી)"
"%1$s સાથે કનેક્ટ થયેલ (કોઈ મીડિયા નથી)"
"%1$s સાથે કનેક્ટ થયેલ (કોઈ સંદેશ ઍક્સેસ નથી)"
"%1$s સાથે કનેક્ટ થયેલ (ફોન કે મીડિયા નથી)"
"%2$s સાથે કનેક્ટ થયેલ, બૅટરી %1$s"
"%2$s સાથે કનેક્ટ થયેલ (કોઈ ફોન નથી), બૅટરી %1$s"
"%2$s સાથે કનેક્ટ થયેલ (કોઈ મીડિયા નથી), બૅટરી %1$s"
"%2$s સાથે કનેક્ટ થયેલ (કોઈ ફોન અથવા મીડિયા નથી), બૅટરી %1$s"
"સક્રિય, %1$s બૅટરી"
"સક્રિય, L: %1$s બૅટરી, R: %2$s બૅટરી"
"%1$s બૅટરી"
"L: %1$s બૅટરી, R: %2$s બૅટરી"
"સક્રિય"
"મીડિયા ઑડિઓ"
"ફોન કૉલ"
"ફાઇલ સ્થાનાંતરણ"
"ઇનપુટ ઉપકરણ"
"ઇન્ટરનેટ ઍક્સેસ"
"સંપર્ક શેરિંગ"
"સંપર્ક શેરિંગ માટે ઉપયોગ કરો"
"ઇન્ટરનેટ કનેક્શન શેરિંગ"
"ટેક્સ્ટ સંદેશા"
"સિમ ઍક્સેસ"
"HD ઑડિઓ: %1$s"
"HD ઑડિઓ"
"શ્રવણ યંત્રો"
"શ્રવણ યંત્રો સાથે કનેક્ટ કરેલું છે"
"મીડિયા ઑડિઓ સાથે કનેક્ટ કર્યુ"
"ફોન ઑડિઓ સાથે કનેક્ટ થયાં"
"ફાઇલ સ્થાનાંતરણ સેવાથી કનેક્ટ થયાં"
"નકશા સાથે કનેક્ટ થયું"
"SAP થી કનેક્ટ કરેલ"
"ફાઇલ સ્થાનાંતરણ સેવાથી કનેક્ટ થયેલ નથી"
"ઇનપુટ ઉપકરણ સાથે કનેક્ટ થયાં"
"ઇન્ટરનેટ ઍક્સેસ માટે ઉપકરણથી કનેક્ટેડ છીએ"
"ઉપકરણ સાથે સ્થાનિક ઇન્ટરનેટ કનેક્શન શેર કરી રહ્યાં છીએ"
"ઇન્ટરનેટ ઍક્સેસ માટે ઉપયોગ કરો"
"નકશા માટે વાપરો"
"સિમ ઍક્સેસ માટે ઉપયોગ કરો"
"મીડિયા ઑડિઓ માટે ઉપયોગ કરો"
"ફોન ઑડિઓ માટે ઉપયોગ કરો"
"ફાઇલ સ્થાનાંતર માટે ઉપયોગ કરો"
"ઇનપુટ માટે ઉપયોગ કરો"
"શ્રવણ યંત્રો માટે ઉપયોગ કરો"
"જોડી"
"જોડાણ બનાવો"
"રદ કરો"
"એ કનેક્ટ કરેલ હોય ત્યારે જોડાણ બનાવવાથી તમારા સંપર્કો અને કૉલ ઇતિહાસનો અૅક્સેસ મળે છે."
"%1$s સાથે જોડી કરી શક્યાં નહીં."
"એક ખોટા પિન અથવા પાસકીને કારણે %1$s સાથે જોડી બનાવી શકાઈ નથી."
"%1$s સાથે સંચાર કરી શકાતો નથી."
"%1$s દ્વારા જોડી કરવાનું નકાર્યું."
"કમ્પ્યુટર"
"હૅડસેટ"
"ફોન"
"ઇમેજિંગ"
"હેડફોન"
"ઇનપુટ પેરિફેરલ"
"બ્લૂટૂથ"
"ડાબી બાજુના શ્રવણ યંત્ર સાથે જોડાણ કરી રહ્યાં છીએ…"
"જમણી બાજુના શ્રવણ યંત્ર સાથે જોડાણ કરી રહ્યાં છીએ…"
"ડાબે - %1$s બૅટરી"
"જમણી બાજુની - %1$s બૅટરી"
"Wifi બંધ."
"Wifi ડિસ્કનેક્ટ થયું."
"Wifi એક બાર."
"Wifi બે બાર."
"Wifi ત્રણ બાર."
"પૂર્ણ Wifi સિગ્નલ."
"નેટવર્ક ખોલો"
"સુરક્ષિત નેટવર્ક"
"Android OS"
"દૂર કરેલી ઍપ્લિકેશનો"
"દૂર કરેલી ઍપ્લિકેશનો અને વપરાશકર્તાઓ"
"સિસ્ટમ અપડેટ"
"USB ટિથરિંગ"
"પોર્ટેબલ હૉટસ્પૉટ"
"બ્લૂટૂથ ટિથરિંગ"
"ટિથરિંગ"
"ટિથરિંગ અને પોર્ટેબલ હૉટસ્પૉટ"
"તમામ કાર્ય અૅપ્લિકેશનો"
"અતિથિ"
"અજાણ્યું"
"વપરાશકર્તા: %1$s"
"કેટલાંક ડિફોલ્ટ્સ સેટ કરેલ છે"
"કોઇ ડિફોલ્ટ્સ સેટ કરેલ નથી"
"ટેક્સ્ટ-ટુ-સ્પીચ સેટિંગ્સ"
"ટેક્સ્ટ ટુ સ્પીચ આઉટપુટ"
"વાણી દર"
"ટેક્સ્ટ બોલાયેલ છે તે ઝડપ"
"પિચ"
"સિન્થેસાઇઝ કરેલ વાણીના ટોન પર અસર કરે છે"
"ભાષા"
"સિસ્ટમ ભાષાનો ઉપયોગ કરો"
"ભાષા પસંદ કરેલ નથી"
"બોલાયેલ ટેક્સ્ટ માટે ભાષા-વિશિષ્ટ વૉઇસ સેટ કરે છે"
"એક ઉદાહરણ સાંભળો"
"વાણી સંશ્લેષણનું એક ટૂંકુ પ્રદર્શન ચલાવો"
"વૉઇસ ડેટા ઇન્સ્ટોલ કરો"
"વાણી સંશ્લેષણ માટે જરૂરી વૉઇસ ડેટા ઇન્સ્ટોલ કરો"
"આ વાણી સંશ્લેષણ એન્જિન પાસવર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ નંબર જેવી વ્યક્તિગત માહિતી સહિત બોલવામાં આવશે તે તમામ ટેક્સ્ટને એકત્રિત કરવા માટે સક્ષમ હોઈ શકે છે. તે %s એન્જિન પરથી આવે છે. આ વાણી સંશ્લેષણ એન્જિનના ઉપયોગને સક્ષમ કરીએ?"
"આ ભાષાને ટેક્સ્ટ ટુ સ્પીચ આઉટપુટ માટે ચાલુ નેટવર્કની આવશ્યકતા છે."
"આ વાણી સંશ્લેષણનું એક ઉદાહરણ છે"
"ડીફોલ્ટ ભાષા સ્થિતિ"
"%1$s સંપૂર્ણપણે સમર્થિત છે"
"%1$s નેટવર્ક કનેક્શનની આવશ્યકતા છે"
"%1$s સમર્થિત નથી"
"તપાસી રહ્યું છે..."
"%s માટેની સેટિંગ્સ"
"એન્જિન સેટિંગ્સ લોંચ કરો"
"મનપસંદ એન્જિન"
"સામાન્ય"
"સ્પીચની પિચ ફરીથી સેટ કરો"
"ટેક્સ્ટ બોલાયેલ છે તે પિચને ડિફોલ્ટ પર ફરીથી સેટ કરો."
- "ખૂબ જ ધીમી"
- "ધીમી"
- "સામાન્ય"
- "ઝડપી"
- "વધુ ઝડપી"
- "ખૂબ ઝડપી"
- "તીવ્ર"
- "ખૂબ જ તીવ્ર"
- "સૌથી ઝડપી"
"પ્રોફાઇલ પસંદ કરો"
"વ્યક્તિગત"
"ઑફિસ"
"વિકાસકર્તાનાં વિકલ્પો"
"વિકાસકર્તાનાં વિકલ્પો સક્ષમ કરો"
"ઍપ્લિકેશન વિકાસ માટે વિકલ્પો સેટ કરો"
"આ વપરાશકર્તા માટે વિકાસકર્તા વિકલ્પો ઉપલબ્ધ નથી"
"આ વપરાશકર્તા માટે VPN સેટિંગ્સ ઉપલબ્ધ નથી"
"આ વપરાશકર્તા માટે ટિથરિંગ સેટિંગ્સ ઉપલબ્ધ નથી"
"અૅક્સેસ પોઇન્ટનું નામ સેટિંગ્સ આ વપરાશકર્તા માટે ઉપલબ્ધ નથી"
"USB ડીબગિંગ"
"જ્યારે USB કનેક્ટ કરેલ હોય ત્યારે ડીબગ મોડ"
"USB ડીબગિંગ પ્રમાણીકરણોને રદબાતલ કરો"
"વાયરલેસ ડિબગીંગ"
"વાઇ-ફાઇ કનેક્ટ કરેલું હોય ત્યારે ડિબગ મોડ"
"ભૂલ"
"વાયરલેસ ડિબગીંગ"
"ઉપલબ્ધ ડિવાઇસને જોવા અને તેનો ઉપયોગ કરવા માટે, વાયરલેસ ડિબગીંગ ચાલુ કરો"
"QR કોડ વડે ડિવાઇસનું જોડાણ બનાવો"
"QR કોડ સ્કૅનરનો ઉપયોગ કરીને નવા ડિવાઇસનું જોડાણ બનાવો"
"જોડાણ કરવાના કોડ વડે ડિવાઇસનું જોડાણ બનાવો"
"છ અંકના કોડનો ઉપયોગ કરીને નવા ડિવાઇસનું જોડાણ બનાવો"
"જોડાણ કરેલા ડિવાઇસ"
"હાલમાં કનેક્ટ કરેલા"
"ડિવાઇસની વિગતો"
"ભૂલી જાઓ"
"ડિવાઇસ ફિંગરપ્રિન્ટ: %1$s"
"કનેક્શન અસફળ"
"ખાતરી કરો કે %1$s યોગ્ય નેટવર્ક સાથે કનેક્ટ થયેલું છે"
"ડિવાઇસ સાથે જોડાણ કરો"
"વાઇ-ફાઇ જોડાણ કરવાનો કોડ"
"જોડાણ બનાવવું અસફળ રહ્યું"
"ખાતરી કરો કે ડિવાઇસ સમાન નેટવર્કથી કનેક્ટ કરેલું છે."
"QR કોડને સ્કૅન કરીને વાઇ-ફાઇ પર ડિવાઇસનું જોડાણ બનાવો"
"ડિવાઇસનું જોડાણ બનાવી રહ્યાં છીએ…"
"ડિવાઇસનું જોડાણ કરવામાં નિષ્ફળ રહ્યાં. કાં તો QR કોડ ખોટો હતો અથવા ડિવાઇસ સમાન નેટવર્ક સાથે કનેક્ટ કરેલું નથી."
"IP ઍડ્રેસ & પોર્ટ"
"QR કોડ સ્કૅન કરો"
"QR કોડને સ્કૅન કરીને વાઇ-ફાઇ પર ડિવાઇસનું જોડાણ બનાવો"
"કૃપા કરીને વાઇ-ફાઇ નેટવર્કથી કનેક્ટ કરો"
"adb, ડિબગ, ડેવ"
"બગ રિપોર્ટ શોર્ટકટ"
"બગ રિપોર્ટ લેવા માટે પાવર મેનૂમાં એક બટન બતાવો"
"સક્રિય રાખો"
"ચાર્જિંગ દરમિયાન સ્ક્રીન ક્યારેય નિષ્ક્રિય થશે નહીં"
"બ્લૂટૂથ HCI સ્નૂપ લૉગ ચાલુ કરો"
"બ્લૂટૂથ પૅકેટ કૅપ્ચર કરો. (આ સેટિંગ બદલ્યા પછી બ્લૂટૂથને ટૉગલ કરો)"
"OEM અનલૉકિંગ"
"બુટલોડર અનલૉક કરવાની મંજૂરી આપો"
"OEM ને અનલૉક કરવાની મંજૂરી આપીએ?"
"ચેતવણી: જ્યારે આ સેટિંગ ચાલુ હોય ત્યારે આ ઉપકરણ પર ઉપકરણ સંરક્ષણ સુવિધાઓ કાર્ય કરશે નહીં."
"મોક સ્થાન ઍપ્લિકેશન પસંદ કરો"
"કોઈ મોક સ્થાન ઍપ્લિકેશન સેટ કરાયેલ નથી"
"મોક સ્થાન ઍપ્લિકેશન: %1$s"
"નેટવર્કિંગ"
"વાયરલેસ ડિસ્પ્લે પ્રમાણન"
"વાઇ-ફાઇ વર્બોઝ લૉગિંગ ચાલુ કરો"
"વાઇ-ફાઇ સ્કૅનની ક્ષમતા મર્યાદિત કરવી"
"MAC રેન્ડમાઇઝ કરવામાં વાઇ-ફાઇનો ઉપયોગ"
"મોબાઇલ ડેટા હંમેશાં સક્રિય"
"ટિથરિંગ માટે હાર્ડવેર ગતિવૃદ્ધિ"
"નામ વિનાના બ્લૂટૂથ ઉપકરણો બતાવો"
"ચોક્કસ વૉલ્યૂમને અક્ષમ કરો"
"Gabeldorsche ચાલુ કરો"
"વિસ્તૃત કનેક્ટિવિટી"
"બ્લૂટૂથ AVRCP સંસ્કરણ"
"બ્લૂટૂથ AVRCP સંસ્કરણ પસંદ કરો"
"બ્લૂટૂથ MAP વર્ઝન"
"બ્લૂટૂથ MAP વર્ઝન પસંદ કરો"
"બ્લૂટૂથ ઑડિઓ કોડેક"
"બ્લૂટૂથ ઑડિઓ કોડેક\nપસંદગી ટ્રિગર કરો"
"બ્લૂટૂથ ઑડિઓ નમૂના દર"
"બ્લૂટૂથ ઑડિઓ કોડેક\nપસંદગી ટ્રિગર કરો: નમૂના રેટ"
"નિષ્ક્રિય હોવાનો અર્થ એ છે કે ફોન અથવા હૅડસેટ દ્વારા સપોર્ટ આપવામાં આવતો નથી"
"નમૂના દીઠ બ્લૂટૂથ ઑડિઓ બિટ"
"બ્લૂટૂથ ઑડિઓ કોડેક\nપસંદગી ટ્રિગર કરો: નમૂના દીઠ બિટ"
"બ્લૂટૂથ ઑડિઓ ચેનલ મોડ"
"બ્લૂટૂથ ઑડિઓ કોડેક\nપસંદગી ટ્રિગર કરો: ચૅનલ મોડ"
"બ્લૂટૂથ ઑડિઓ LDAC કોડેક: પ્લેબૅક ગુણવત્તા"
"બ્લૂટૂથ ઑડિઓ LDAC\nCodec પસંદગી ટ્રિગર કરો: પ્લેબૅક ક્વૉલિટી"
"સ્ટ્રીમિંગ: %1$s"
"ખાનગી DNS"
"ખાનગી DNS મોડને પસંદ કરો"
"બંધ"
"ઑટોમૅટિક"
"ખાનગી DNS પ્રદાતા હોસ્ટનું નામ"
"DNS પ્રદાતાના હોસ્ટનું નામ દાખલ કરો"
"કનેક્ટ કરી શકાયું નથી"
"વાયરલેસ ડિસ્પ્લે પ્રમાણપત્ર માટેના વિકલ્પો બતાવો"
"વાઇ-ફાઇ લોગિંગ સ્તર વધારો, વાઇ-ફાઇ પીકરમાં SSID RSSI દીઠ બતાવો"
"બૅટરીનો ચાર્જ ઝડપથી ઓછો થવાનું ટાળે છે અને નેટવર્કની કાર્યક્ષમતામાં સુધારો કરે છે"
"આ મોડ ચાલુ કરેલો હશે, ત્યારે MAC રેન્ડમાઇઝેશન ચાલુ કરેલું હોય તેવા નેટવર્ક સાથે આ ડિવાઇસ જોડાશે ત્યારે દર વખતે તેનું MAC ઍડ્રેસ બદલાય તેમ બની શકે છે."
"મીટર કરેલ"
"મીટર ન કરેલ"
"લોગર બફર કદ"
"લૉગ દીઠ લૉગર કદ બફર પસંદ કરો"
"લૉગર નિરંતર સ્ટોરેજ સાફ કરીએ?"
"જ્યારે અમે હવે નિરંતર લૉગર સાથે મોનીટર કરતાં નથી, તો તમારા ઉપકરણ પર રહેલો લૉગર ડેટા કાઢી નાખવાની જરૂર છે."
"તમારા ઉપકરણ પર લૉગર ડેટા નિરંતર સંગ્રહિત કરો"
"તમારા ઉપકરણ પર નિરંતર સંગ્રહવા માટે લૉગ બફર પસંદ કરો"
"USB ગોઠવણી પસંદ કરો"
"USB ગોઠવણી પસંદ કરો"
"મોક સ્થાનોની મંજૂરી આપો"
"મોક સ્થાનોની મંજૂરી આપો"
"લક્ષણ નિરીક્ષણ જોવાનું ચાલુ કરો"
"વાઇ-ફાઇ સક્રિય હોય ત્યારે પણ, હંમેશા મોબાઇલ ડેટાને સક્રિય રાખો (ઝડપી નેટવર્ક સ્વિચિંગ માટે)."
"જો ટિથરિંગ માટે હાર્ડવેર ગતિવૃદ્ધિ ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરો"
"USB ડિબગિંગને મંજૂરી આપીએ?"
"USB ડિબગીંગ ફક્ત વિકાસ હેતુઓ માટે જ બનાવાયેલ છે. તેનો ઉપયોગ તમારા કમ્પ્યુટર અને તમારા ઉપકરણ વચ્ચે ડેટાને કૉપિ કરવા, નોટિફિકેશન વગર તમારા ઉપકરણ પર ઍપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવા અને લૉગ ડેટા વાંચવા માટે કરો."
"વાયરલેસ ડિબગીંગને મંજૂરી આપીએ?"
"વાયરલેસ ડિબગીંગ ફક્ત ડેવલપમેન્ટના હેતુઓ માટે જ બનાવાયું છે. તેનો ઉપયોગ તમારા કમ્પ્યુટર અને તમારા ડિવાઇસ વચ્ચે ડેટાને કૉપિ કરવા, નોટિફિકેશન વગર તમારા ડિવાઇસ પર ઍપને ઇન્સ્ટૉલ કરવા અને લૉગ ડેટા વાંચવા માટે કરો."
"તમે અગાઉ અધિકૃત કરેલા તમામ કમ્પ્યુટર્સમાંથી USB ડિબગિંગ પરની અૅક્સેસ રદબાતલ કરીએ?"
"વિકાસ સેટિંગ્સને મંજૂરી આપીએ?"
"આ સેટિંગ્સ ફક્ત વિકાસનાં ઉપયોગ માટે જ હેતુબદ્ધ છે. તે તમારા ઉપકરણ અને તેના પરની એપ્લિકેશન્સનાં ભંગ થવા અથવા ખરાબ વર્તનનું કારણ બની શકે છે."
"USB પર ઍપ્લિકેશનો ચકાસો"
"હાનિકારક વર્તણૂંક માટે ADB/ADT મારફતે ઇન્સ્ટોલ કરવામાં આવેલી ઍપ્લિકેશનો તપાસો."
"નામ વગરના (ફક્ત MAC ઍડ્રેસવાળા) બ્લૂટૂથ ઉપકરણો બતાવવામાં આવશે"
"રિમોટ ઉપકરણોમાં વધુ પડતું ઊંચું વૉલ્યૂમ અથવા નિયંત્રણની કમી જેવી વૉલ્યૂમની સમસ્યાઓની સ્થિતિમાં બ્લૂટૂથ ચોક્કસ વૉલ્યૂમ સુવિધાને અક્ષમ કરે છે."
"બ્લૂટૂથ Gabeldorsche સુવિધાનું સ્ટૅક ચાલુ કરે છે."
"કનેક્ટિવિટીની વિસ્તૃત સુવિધા ચાલુ કરે છે."
"સ્થાનિક ટર્મિનલ"
"સ્થાનિક શેલ અૅક્સેસની ઑફર કરતી ટર્મિનલ એપ્લિકેશનને સક્ષમ કરો"
"HDCP તપાસણી"
"HDCP તપાસણીની વર્તણૂક બદલો"
"ડીબગિંગ"
"ડીબગ ઍપ્લિકેશન પસંદ કરો"
"કોઇ ડીબગ ઍપ્લિકેશન સેટ કરેલી નથી"
"એપ્લિકેશનને ડીબગ કરી રહ્યું છે: %1$s"
"ઍપ્લિકેશન પસંદ કરો"
"કંઈ નહીં"
"ડીબગર માટે રાહ જુઓ"
"ડીબગ કરેલ ઍપ્લિકેશનો ક્રિયાન્વિત થતા પહેલાં ડીબગર જોડાઈ તેની રાહ જુએ છે"
"ઇનપુટ"
"રેખાંકન"
"હાર્ડવેર પ્રવેગક રેન્ડરિંગ"
"મીડિયા"
"નિરિક્ષણ કરી રહ્યું છે"
"સ્ટ્રિક્ટ મોડ ચાલુ કરેલ છે"
"જ્યારે મુખ્ય થ્રેડ પર ઍપ્લિકેશનો લાંબી કામગીરીઓ કરે ત્યારે સ્ક્રીનને ફ્લેશ કરો"
"પોઇન્ટર સ્થાન"
"વર્તમાન ટચ ડેટા દર્શાવતું સ્ક્રીન ઓવરલે"
"ટૅપ્સ બતાવો"
"ટૅપ્સ માટે દૃશ્યાત્મક પ્રતિસાદ બતાવો"
"સપાટી અપડેટ્સ બતાવો"
"જ્યારે તે અપડેટ થાય ત્યારે સમગ્ર વિંડો સપાટીને ફ્લેશ કરો"
"દૃશ્યના અપડેટ બતાવો"
"દોરવામાં આવે ત્યારે વિંડોની અંદર દૃશ્યો બતાવો"
"હાર્ડવેર સ્તરોનાં અપડેટ્સ બતાવો"
"હાર્ડવેર સ્તરો અપડેટ થાય ત્યારે તેને લીલા રંગથી પ્રકાશિત કરો"
"GPU ઓવરડ્રો ડીબગ કરો"
"HW ઓવરલે અક્ષમ કરો"
"સ્ક્રીન જોડવા માટે હંમેશાં GPU નો ઉપયોગ કરો"
"રંગ સ્થાનનું અનુકરણ કરો"
"OpenGL ટ્રેસેસ સક્ષમ કરો"
"USB ઑડિઓ રૂટિંગ અક્ષમ કરો"
"USB ઑડિઓ પેરિફિરલ્સ પર સ્વચલિત રાઉટિંગને અક્ષમ કરો"
"લેઆઉટ બાઉન્ડ્સ બતાવો"
"ક્લિપ બાઉન્ડ્સ, હાંસિયાં વગેરે બતાવો."
"RTL લેઆઉટ દિશા નિર્દેશની ફરજ પાડો"
"તમામ લૉકેલ્સ માટે સ્ક્રીન લેઆઉટ દિશા નિર્દેશને RTL ની ફરજ પાડો"
"4x MSAA ને ફરજ પાડો"
"OpenGL ES 2.0 એપ્લિકેશન્સમાં 4x MSAA સક્ષમ કરો"
"બિન-લંબચોરસ ક્લિપ કામગીરી ડીબગ કરો"
"HWUIની પ્રોફાઇલ રેંડરીંગ"
"GPU ડિબગ સ્તરોને સક્ષમ કરો"
"ડિબગ ઍપ માટે GPU ડિબગ સ્તરો લોડ કરવાની મંજૂરી આપો"
"વર્બોઝ વેન્ડર લૉગિંગ ચાલુ કરો"
"ખામીની જાણકારીમાં ડિવાઇસથી જોડાયેલા ચોક્કસ વેન્ડર લૉગ શામેલ કરો, જેમાં ખાનગી માહિતી શામેલ હોઈ શકે છે, તે વધુ બૅટરીનો ઉપયોગ કરી શકે છે અને/અથવા વધુ સ્ટોરેજનો ઉપયોગ કરી શકે છે."
"વિંડો એનિમેશન સ્કેલ"
"સંક્રમણ એનિમેશન સ્કેલ"
"એનિમેટર અવધિ સ્કેલ"
"ગૌણ ડિસ્પ્લેનુ અનુકરણ કરો"
"ઍપ્લિકેશનો"
"પ્રવૃત્તિઓ રાખશો નહીં"
"જેવો વપરાશકર્તા તેને છોડે, તરત જ દરેક પ્રવૃત્તિ નષ્ટ કરો"
"બૅકગ્રાઉન્ડ પ્રક્રિયા સીમા"
"બૅકગ્રાઉન્ડના ANRs બતાવો"
"બૅકગ્રાઉન્ડ ઍપ માટે \"ઍપ પ્રતિસાદ આપતી નથી\" સંવાદ બતાવો"
"નોટિફિકેશન ચૅનલની ચેતવણી બતાવો"
"ઍપ્લિકેશન માન્ય ચૅનલ વિના નોટિફિકેશન પોસ્ટ કરે તો સ્ક્રીન પર ચેતવણી દેખાય છે"
"બાહ્ય પર એપ્લિકેશનોને મંજૂરી આપવાની ફરજ પાડો"
"મેનિફેસ્ટ મૂલ્યોને ધ્યાનમાં લીધા સિવાય, કોઈપણ ઍપ્લિકેશનને બાહ્ય સ્ટોરેજ પર લખાવા માટે લાયક બનાવે છે"
"પ્રવૃત્તિઓને ફરીથી કદ યોગ્ય થવા માટે ફરજ પાડો"
"મૅનિફેસ્ટ મૂલ્યોને ધ્યાનમાં લીધા સિવાય, તમામ પ્રવૃત્તિઓને મલ્ટી-વિંડો માટે ફરીથી કદ બદલી શકે તેવી બનાવો."
"ફ્રિફોર્મ વિંડોઝ ચાલુ કરો"
"પ્રાયોગિક ફ્રિફોર્મ વિંડોઝ માટે સમર્થનને સક્ષમ કરો."
"ડેસ્કટૉપ બેકઅપ પાસવર્ડ"
"ડેસ્કટૉપ સંપૂર્ણ બેકઅપ હાલમાં સુરક્ષિત નથી"
"ડેસ્કટૉપ સંપૂર્ણ બેકઅપ્સ માટેનો પાસવર્ડ બદલવા અથવા દૂર કરવા માટે ટૅચ કરો"
"નવો બેકઅપ પાસવર્ડ સેટ કર્યો છે"
"નવો પાસવર્ડ અને પુષ્ટિકરણ મેળ ખાતા નથી"
"નિષ્ફળતા સેટિંગ બેકઅપ પાસવર્ડ"
"લોડ થઈ રહ્યું છે…"
- "વાઇબ્રન્ટ (ડિફોલ્ટ)"
- "કુદરતી"
- "માનક"
- "વધારેલ રંગો"
- "આંખો વડે જોઈ શકાતાં કુદરતી રંગો"
- "ડિજિટલ કન્ટેન્ટ માટે ઓપ્ટિમાઇઝ કરાયેલા રંગો"
"સ્ટૅન્ડબાય રાખેલી ઍપ"
"નિષ્ક્રિય. ટોગલ કરવા માટે ટૅપ કરો."
"સક્રિય. ટોગલ કરવા માટે ટૅપ કરો."
"ઍપ સ્ટૅન્ડબાયની સ્થિતિ: %s"
"ચાલુ સેવાઓ"
"હાલમાં ચાલતી સેવાઓ જુઓ અને નિયંત્રિત કરો"
"WebView અમલીકરણ"
"WebView અમલીકરણ સેટ કરો"
"આ વિકલ્પ હવે માન્ય નથી. ફરી પ્રયાસ કરો."
"ફાઇલ એન્ક્રિપ્શનમાં રૂપાંતરિત કરો"
"રૂપાંતરિત કરો..."
"ફાઇલ પહેલેથી જ એન્ક્રિપ્ટ કરેલ છે"
"ફાઇલ આધારિત એન્ક્રિપ્શનમાં રૂપાંતરિત કરી રહ્યાં છીએ"
"ડેટા પાર્ટિશનને ફાઇલ આધારિત એન્ક્રિપ્શનમાં રૂપાંતરિત કરો.\n !!ચેતવણી!! આ તમારો બધો ડેટા કાઢી નાખશે.\n આ સુવિધા આલ્ફા છે અને યોગ્ય રીતે કામ ન કરે તેવું બની શકે.\n ચાલુ રાખવા માટે ‘સાફ અને રૂપાંતરિત કરો...’ દબાવો."
"સાફ અને રૂપાંતરિત કરો..."
"ચિત્ર રંગ મોડ"
"sRGB નો ઉપયોગ કરો"
"અક્ષમ"
"મોનોક્રોમેસી"
"ડીયુટેરેનોમલી (લાલ-લીલો)"
"પ્રોટેનોમલી (લાલ-લીલો)"
"ટ્રાઇટેનોમલી(વાદળી-પીળો)"
"રંગ સુધારણા"
"રંગ સુધારણા તમને તમારા ડિવાઇસ પર રંગો કેવી રીતે બતાવવામાં આવે તેની ગોઠવણી કરવાની મંજૂરી આપે છે"
"%1$s દ્વારા ઓવરરાઇડ થયું"
"%1$s - %2$s"
"લગભગ %1$s બાકી છે"
"લગભગ %1$s બાકી છે (%2$s)"
"તમારા વપરાશના આધારે લગભગ %1$s બાકી છે"
"તમારા વપરાશના આધારે લગભગ %1$s બાકી છે (%2$s)"
"તમારા વપરાશના આધારે લગભગ %1$s સુધી ચાલવી જોઈએ (%2$s)"
"તમારા વપરાશના આધારે લગભગ %1$s સુધી ચાલવી જોઈએ"
"લગભગ %1$s સુધી ચાલવી જોઈએ (%2$s)"
"લગભગ %1$s સુધી ચાલવી જોઈએ"
"%1$s સુધી"
"બૅટરી %1$s સુધીમાં પૂરી થઈ શકે છે"
"%1$s કરતાં ઓછી બાકી છે"
"%1$s કરતાં ઓછી (%2$s) બાકી છે"
"%1$s કરતાં વધુ (%2$s) બાકી છે"
"%1$s કરતાં વધુ બાકી છે"
"ફોન થોડીક જ વારમાં બંધ થઈ શકે છે"
"ટૅબ્લેટ થોડીક જ વારમાં બંધ થઈ શકે છે"
"ડિવાઇસ થોડીક જ વારમાં બંધ થઈ શકે છે"
"ફોન થોડીક જ વારમાં બંધ થઈ શકે છે (%1$s)"
"ટૅબ્લેટ થોડીક જ વારમાં બંધ થઈ શકે છે (%1$s)"
"ડિવાઇસ થોડીક જ વારમાં બંધ થઈ શકે છે (%1$s)"
"%1$s - %2$s"
"ચાર્જ થવામાં %1$s બાકી છે"
"%1$s - ચાર્જ થવા માટે %2$s"
"અજાણ્યું"
"ચાર્જ થઈ રહ્યું છે"
"ઝડપથી ચાર્જ થાય છે"
"ધીમેથી ચાર્જ થાય છે"
"ચાર્જ થઈ રહ્યું નથી"
"પ્લગ ઇન કરેલ, હમણાં ચાર્જ કરી શકતા નથી"
"પૂર્ણ"
"વ્યવસ્થાપક દ્વારા નિયંત્રિત"
"અક્ષમ કર્યો"
"મંજૂરી છે"
"મંજૂરી નથી"
"અજાણી ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરો"
"સેટિંગ્સ હોમ"
- "0%"
- "50%"
- "100%"
"%1$s પહેલાં"
"%1$s બાકી"
"નાનું"
"ડિફૉલ્ટ"
"મોટું"
"વધુ મોટું"
"સૌથી મોટું"
"કસ્ટમ (%d)"
"મેનુ"
"ડેમો મોડમાં ફેક્ટરી રીસેટ પાસવર્ડ દાખલ કરો"
"આગલું"
"પાસવર્ડ આવશ્યક છે"
"ઇનપુટ પદ્ધતિઓ સક્રિય કરો"
"સિસ્ટમ ભાષાઓનો ઉપયોગ કરો"
"%1$s માટેની સેટિંગ્સ ખોલવામાં નિષ્ફળ"
"આ ઇનપુટ પદ્ધતિ પાસવર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ નંબર જેવી વ્યક્તિગત માહિતી સહિત તમે લખો છો તે તમામ ટેક્સ્ટ એકત્રિત કરવા માટે સક્ષમ હોઈ શકે છે. તે ઍપ્લિકેશન %1$s માંથી આવે છે. આ ઇનપુટ પદ્ધતિ વાપરીએ?"
"નોંધ: રીબૂટ કર્યાં પછી, જ્યાં સુધી તમે તમારો ફોન અનલૉક કરશો નહીં ત્યાં સુધી આ ઍપ્લિકેશન શરૂ થઈ શકશે નહીં"
"IMS રજિસ્ટ્રેશનની સ્થિતિ"
"રજિસ્ટર કરેલ"
"રજિસ્ટર કરેલ નથી"
"અનુપલબ્ધ"
"MACને રેન્ડમ કરેલ છે"
- %1$d ઉપકરણ કનેક્ટ કર્યું
- %1$d ઉપકરણો કનેક્ટ કર્યા
"વધુ સમય."
"ઓછો સમય."
"રદ કરો"
"ઓકે"
"ચાલુ કરો"
"ખલેલ પાડશો નહીં ચાલુ કરો"
"ક્યારેય નહીં"
"માત્ર પ્રાધાન્યતા"
"%1$s. %2$s"
"તમે તમારું આગલું %1$sનું અલાર્મ નહીં સાંભળી શકો, જો તમે તે સમય પહેલાં આને બંધ નહીં કરો તો"
"તમે %1$sનું તમારું આગલું અલાર્મ સાંભળી નહીં શકો"
"%1$s વાગ્યે"
"%1$s વાગ્યે"
"અવધિ"
"દર વખતે પૂછો"
"તમે બંધ ન કરો ત્યાં સુધી"
"હમણાં જ"
"ફોન સ્પીકર"
"કનેક્ટ કરવામાં સમસ્યા આવી રહી છે. ડિવાઇસને બંધ કરીને ફરી ચાલુ કરો"
"વાયરવાળો ઑડિયો ડિવાઇસ"
"સહાય અને પ્રતિસાદ"
"સ્ટોરેજ"
"શેર કરેલો ડેટા"
"શેર કરેલા ડેટાને જુઓ અને તેને સંશોધિત કરો"
"આ વપરાશકર્તા માટે કોઈ શેર કરેલો ડેટા નથી."
"શેર કરેલો ડેટા મેળવવામાં ભૂલ આવી હતી. ફરી પ્રયાસ કરો."
"શેર કરેલા ડેટાનું ID: %d"
"%sના રોજ સમયસીમા સમાપ્ત થશે"
"શેર કરેલો ડેટા ડિલીટ કરતી વખતે ભૂલ આવી."
"આ શેર કરેલા ડેટા માટે કોઈ લીઝ મેળવેલી નથી. શું તમારે તેને ડિલીટ કરવો છે?"
"ડેટા શેર કરનારી ઍપ"
"ઍપ દ્વારા કોઈ વર્ણન આપવામાં આવ્યું નથી."
"લીઝની સમયસીમા %sના રોજ સમાપ્ત થશે"
"શેર કરેલા ડેટાને ડિલીટ કરો"
"શું તમે ખરેખર આ શેર કરેલા ડેટાને ડિલીટ કરવા માગો છો?"
"વપરાશકર્તાઓ પાસે તેઓની પોતાની ઍપ્લિકેશનો અને કન્ટેન્ટ છે"
"તમે તમારા એકાઉન્ટથી ઍપ્લિકેશનો અને સામગ્રીની અૅક્સેસને નિયંત્રિત કરી શકો છો"
"વપરાશકર્તા"
"પ્રતિબંધિત પ્રોફાઇલ"
"નવા વપરાશકર્તાને ઉમેરીએ?"
"તમે વધારાના વપરાશકર્તાઓ બનાવીને અન્ય લોકો સાથે આ ડિવાઇસને શેર કરી શકો છો. દરેક વપરાશકર્તા પાસે તેમની પોતાની સ્પેસ છે, જેને તેઓ ઍપ, વૉલપેપર, વગેરે સાથે કસ્ટમાઇઝ કરી શકે છે. વપરાશકર્તાઓ પ્રત્યેક વ્યક્તિને અસર કરતી હોય તેવી ડિવાઇસ સેટિંગ જેમ કે વાઇ-ફાઇને પણ સમાયોજિત કરી શકે છે.\n\nજ્યારે તમે કોઈ નવા વપરાશકર્તાને ઉમેરો છો, ત્યારે તે વ્યક્તિને તેમની સ્પેસ સેટ કરવાની જરૂર પડે છે.\n\nકોઈપણ વપરાશકર્તા અન્ય બધા વપરાશકર્તાઓ માટે ઍપને અપડેટ કરી શકે છે. નવા વપરાશકર્તાને ઍક્સેસિબિલિટી સેટિંગ અને સેવાઓ ટ્રાન્સફર ન પણ થાય."
"જ્યારે તમે કોઈ નવા વપરાશકર્તાને ઉમેરો છો, ત્યારે તે વ્યક્તિને તેમનું સ્થાન સેટ અપ કરવાની જરૂર પડે છે.\n\nકોઈપણ વપરાશકર્તા બધા અન્ય વપરાશકર્તાઓ માટે એપ્લિકેશન્સને અપડેટ કરી શકે છે."
"અત્યારે જ વપરાશકર્તાને સેટ અપ કરીએ?"
"ખાતરી કરો કે વ્યક્તિ ડિવાઇસ લેવા અને તેમના સ્થાનનું સેટ અપ કરવા માટે ઉપલબ્ધ છે"
"હવે પ્રોફાઇલ સેટ કરીએ?"
"હવે સેટ કરો"
"હમણાં નહીં"
"ઉમેરો"
"નવો વપરાશકર્તા"
"નવી પ્રોફાઇલ"
"વપરાશકર્તા માહિતી"
"પ્રોફાઇલ માહિતી"
"તમે પ્રતિબંધિત પ્રોફાઇલ બનાવી શકો તે પહેલાં, તમારે તમારી ઍપ્લિકેશનો અને વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે એક લૉક સ્ક્રીન સેટ કરવાની જરૂર પડશે."
"લૉક સેટ કરો"
"%s પર સ્વિચ કરો"
"અતિથિ ઉમેરો"
"અતિથિને કાઢી નાખો"
"અતિથિ"
"ડિવાઇસ ડિફૉલ્ટ"
"બંધ છે"
"ચાલુ છે"
"આ ફેરફારને લાગુ કરવા માટે તમારા ડિવાઇસને રીબૂટ કરવાની જરૂર છે. હમણાં જ રીબૂટ કરો કે રદ કરો."
"વાયરવાળો હૅડફોન"