"સુરક્ષિત રીતે વાહન ચલાવો" "ડ્રાઇવિંગ સ્થિતિઓથી સંપૂર્ણપણે વાકેફ રહો અને હંમેશા લાગુ કાયદાઓનું પાલન કરો. દિશા નિર્દેશો અચોક્કસ, અપૂર્ણ, જોખમમકારક, બિન અનુકૂળ, પ્રતિબંધિત અથવા વહીવટી વિસ્તારોને ઓળંગવાનું સમાવતા હોઇ શકે છે. વ્યવસાય માહિતી પણ અચોક્કસ અથવા અપૂર્ણ હોઇ શકે છે. ડેટા રિઅલ-ટાઇમ નથી અને સ્થાન ચોકસાઈની ગેરંટી આપી શકતાં નથી. ડ્રાઇવિંગ કરતી વખતે Android Auto માટે તમારું મોબાઇલ સાધન હેન્ડલ કરવું અથવા ઍપ્લિકેશનનો ઉપયોગ કરવાનું કોઇ પ્રયોજન નથી."